Tuesday, June 16, 2020


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વડોદરાના આ નવા બ્લોગમાં આપ સૌનુંં સ્વાગત છે. 
તાલીમ ભવનના dietvadodara.wordppress.com નામના બ્લોગથી  આપ સૌ પરિચિત જ છો.  ડાયેટ વડોદરાનો આ નવો બ્લોગ છે.જેના દ્વારા વડોદરા જિલ્લાની શૈક્ષણિક માહિતી, તાલીમ સંદર્ભે માહિતી તેમજ અન્ય ઉપયોગી સાહિત્ય આપ મેળવી શક્શો.   

176 comments:

  1. તાલિમ ની પધ્ધતિ ખુબજ રસપ્રદ હતી. ખુબજ સારી તાલિમ રહી.

    ReplyDelete
    Replies
    1. હા તાલીમ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ રહી

      Delete
    2. આ તાલીમ ખુબ જ સરસ અને ઉપયોગી રહી

      Delete
    3. ભાષા વિશે ની નવી નવી માહિતી જાણવા મળી તાલીમ ખૂબ જ રસપ્રદ રહી ક્યારેય ન જાણે હોય એવું નવું નવું જાણવા મળ્યું module 1 2 3 ની સમજ સરસ્વતી આપવામાં આવી

      Delete
    4. હાખૂબ રસપ્રદ રહી.

      Delete
    5. હા તાલિમ ખુબ જ રસ પ્રદ રહી મોડ્યુલ 1થી3ની સમજ આપવામાં આવી ખુબ જ રસ પ્રદ રહી

      Delete
    6. આ તાલીમ ખૂબ ઉપયોગી રહેશે

      Delete
    7. ખુબ સારી અને રસપ્રદ રહી

      Delete
    8. ખુબ સારી તાલીમ રહી તાલીમ 1થી 5 માટેની રાખવાની જરૂરિયાત હતી

      Delete
    9. હાખૂબ રસપ્રદ રહી.

      Delete
    10. તાલીમ ખુબ સરસ રીતે મેળવી

      Delete
    11. તાલીમ ખૂબ સુંદર અને સારી રીતે આપી રસપ્રદ અને ઉપયોગી નવીન શબ્દો આવ્યા, અંગ્રેજી શબ્દો આવ્યા.તાલીમ ખૂબ સારી રીતે લીધી.3દિવાસ ઉત્સુકતાપૂર્વક પસાર થયા. Thank you for ભાષા શિક્ષણ ઉપયોગી.

      Delete
    12. ખુબ સરસ તાલીમ મળી.

      Delete
    13. ખુબ સરસ તાલીમમાં નવું જાણવાનું મળ્યું ડિકો ડીંગ ધ્વનિ ચેતના દ્વારા વાંચન લેખન વગેરે બાબતો ખુબ જ ઉપયોગી થઈ શકે છે એકંદરે તાલીમમાં નવું જાણવા નું મળ્યું તજજ્ઞશ્રીઓ એ ખુબ જ સુંદર અને સારી રીતે તાલીમ આપી

      Delete
    14. ઉપાધ્યાય પ્રકાશ કુમાર કે

      Delete
  2. ખૂબ સરસ તાલીમ. શાળામા ઉપયોગ કરીશુ

    ReplyDelete
    Replies
    1. શાળામાં બાળકોના ભાષા કૌશલ્ય વિકસાવવા ઉપયોગ કરીશું

      Delete
    2. આ તાલીમનો બાળકોના ભાષા શિક્ષણમાં ઉપયોગ કરીશું

      Delete
    3. હા તાલીમ રસપ્રદ રહી

      Delete
    4. હા તાલીમ રસપ્રદ રહી

      Delete
  3. ખુબ સારી તાલીમ રહી તાલીમ 1થી 5 માટેની રાખવાની જરૂરિયાત હતી

    ReplyDelete
  4. ધોરણ 3થી5ની પ્રારંભિક ભાષા શિક્ષણ ની તાલીમ માં નવું નવું જાણવા મળ્યું,જેમાં ડી કોર્ડિંગ,ધ્વનિ ચેતના દ્વારા વાંચન અને લેખન કરાવવું.ટુંક માં તાલીમ નો હાર્દ એ હતો કે બાળકો અર્થ ગ્રહણ સાથે નું વાંચન,લેખન કરે, સ્વતંત્ર લેખન કરી શકે.તાલીમ માં ખૂબ મજા આવી. અસ્તુ...

    ReplyDelete
    Replies
    1. બાળકોને ભાષા શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી અને પરિણામલક્ષી સાબિત થશે

      Delete
    2. આ તાલીમ થી બાળકોના ભાષાસમૃદ્ધિ મ ઉપયોગી થશે

      Delete
    3. આ તાલીમ થી શિક્ષક અને બાળકો નેનો ભાષા વિકાસ સારો થશે

      Delete
  5. ખુબ સરસ ચાલી હતી નવું નવું જાણવા મળ્યું વાંચન લેખન નવી નવી રીત જાણવા મળી સારો અનુભવ રહ્યો ખુબ ખુબ આભાર

    ReplyDelete
    Replies
    1. ખૂબ જ ઉપયોગી રહી

      Delete
    2. ખૂબ જ ઉપયોગી અને નવીનજાણવા મળ્યું

      Delete
    3. ઉપયોગી અને જાણવાલાયક તાલીમ રહી

      Delete
  6. Replies
    1. એકંદરે સારું જાણવા મળ્યું

      Delete
  7. ખૂબ જ સરસ રીતે તાલીમ થઈ. નવું નવું જાણવા મળ્યું. નવીન બાબાતોથી વાકેફ થયાં

    ReplyDelete
  8. આ તાલીમ ખૂબ સરસ રહી અને નવા પ્રવાહો સાથે નવું નવું જાણવા મળ્યું તથા ભાષા ના વિવિધ પાસા ઓ સમજી શક્યા

    ReplyDelete
    Replies
    1. બાળકોને ખૂબ જ ઉપયોગી થશે

      Delete
  9. નવીન બાબતોથી વાકેફ થયાં.નવુ જાણવા મળ્યું.

    ReplyDelete
  10. આ તાલીમ ખુબ સરસ થઈ અને નવા પ્રવાહ થી વાકેફ થયા

    ReplyDelete
  11. ખૂબ જ સરસ રીતે તાલીમ થઈ. નવું નવું જાણવા મળ્યું. નવીન બાબાતોથી વાકેફ થયાં.
    તજજ્ઞો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી.
    તજજ્ઞો ખૂબ ઉત્સાહી છે.

    ReplyDelete
  12. આ તાલીમ ખુબ સરસ રહી નવીન અને નવુ જાણવા મળ્યું

    ReplyDelete
  13. આ તાલીમ અસરકારક નીવડી અમે અમલીકરણ માટે શાળા કક્ષા સુધી તાલીમ ના ઉદ્દેશ સાથે કામ કરી પરિણામ માટે મહેનત કરીશું

    ReplyDelete
  14. તાલિમ ની પધ્ધતિ ખુબજ રસપ્રદ હતી. ખુબજ સારી તાલિમ રહી

    ReplyDelete
  15. Good training. Khub Sara's talim madi

    ReplyDelete
  16. ધોરણ 3થી5ની પ્રારંભિક ભાષા શિક્ષણ ની તાલીમ માં નવું નવું જાણવા મળ્યું,જેમાં ડી કોર્ડિંગ,ધ્વનિ ચેતના દ્વારા વાંચન અને લેખન કરાવવું.ટુંક માં તાલીમ નો હાર્દ એ હતો કે બાળકો અર્થ ગ્રહણ સાથે નું વાંચન,લેખન કરે, સ્વતંત્ર લેખન કરી શકે.તાલીમ માં ખૂબ મજા આવી.તજજ્ઞો દ્વારા ખુબજ સરસ સમજ મળી.
    તાલીમમાં ખૂબ મજા આવી.

    ReplyDelete
  17. આ તાલીમ ખૂબ સરસ રહી અને નવીન બાબતોથી વાકેફ થ યા

    ReplyDelete
  18. તાલીમમાં ખૂબ મજા આવી.તાલીમનો શાળા માં ઉપયોગ કરીશું.

    ReplyDelete
  19. તાલીમમાં મજા આવી સરસ

    ReplyDelete
  20. તાલીમ દીકોર્ડિંગ, બ્લડીંગ પ્રિન્ટ ચેતના વગેરે દ્વારા ભાષા શિક્ષણ ને સચોટ અને અર્થગ્રહણ પૂર્ણ બનાવવાની બાબતો ને ખૂબ સારી સમજ આપી વાંચન લેખન અને સ્વતંત્ર લેખન માટે જરૂરી પાસાઓની સમજ ખૂબ સારી મળી

    ReplyDelete
  21. ખુબ સરસ તાલિમ રહી

    ReplyDelete
  22. નવીન માહિતીથી વાકેફ થયા.

    ReplyDelete
  23. આ તાલીમ અસરકારક નીવડી અમે નવું જાણવા મળ્યું

    ReplyDelete
  24. તાલીમ સરસ રહી

    ReplyDelete
  25. તાલીમ મા મજા આવી.તાલીમ મા સારુ જાણવા મળ્યું.

    ReplyDelete
  26. ખુબ સારી અને રસપ્રદ રહી

    ReplyDelete
  27. નવીન બાબતોની જાણકારી મળી.મૉઙયુલ 1 થી 3 ની જાણકારી મળી

    ReplyDelete
  28. આ તાલીમ ખૂબ સરસ રહી અને નવા પ્રવાહો સાથે નવું નવું જાણવા મળ્યું તથા ભાષા ના વિવિધ પાસા ઓ સમજી શક્યા તેવું તજજ્ઞ દ્વારા સારી સમજ અને માર્ગદર્શન મળ્યુ.

    ReplyDelete
  29. એકંદરે ભાષાસજ્જતા ની તાલીમ ખૂબ જ રસપ્રદ અને ઉત્સાહપૂર્ણ કંઈક વિશેષ માહિતી સાથે આપવામાં આવી અને પૂરા સમયમાં કોર્સ પૂર્ણ કરવામાં આવ્યા

    ReplyDelete
  30. એકંદરે તાલીમ ખૂબ સરસ અને રસપ્રદ રહી. નવીન બાબતો થી માહિતગાર થયા.

    ReplyDelete
  31. ભાષા સજ્જતા તાલીમ માં નવું નવું જાણવા મળ્યું

    ReplyDelete
  32. એકંદરે ભાષા સસજ્જતા નિ તાલિમ ખુબ જ રસપ્રદ અને ઉત્સાહ પૂર્ણ કંઇક વિશેષ માહિતી સાથે આપવામાં આવી અને પૂરા સમય કોષ પુર્ણ કરવામાં આવિયા

    ReplyDelete
  33. તાલીમ ખુબજ સારી રહી

    ReplyDelete
  34. ભાષા સજ્જતા તાલીમમાં ડિકોડીગ વિશે નવી જાણકારી મળી બાળકો વાંચન વખતે તેના અર્થગ્રહન પર વિશેષ ભાર મૂકવામાં પ્રયત્ન કરીશુ

    ReplyDelete
  35. તાલીમ માં ખુબ મજાઆવી તાલીમ ખુબ સારી rhi

    ReplyDelete
  36. તાલીમ ખૂબ રસપ્રદ હતી. ખૂબ સરસ ઘણું બધું શીખવા મળ્યું.

    ReplyDelete
  37. ધો 3 થી 5 પ્રારંભિક ભાષા શિક્ષણ સજ્જતા ના ત્રણ દિવસ દરમિયાન તજજ્ઞ શ્રીઓ દ્વારા ત્રણે મોડ્યુલ માં ખૂબ જ ઉપયોગી સચોટ અને સાર્થક માહિતી પુરી પાડી. વિવિધ ઉદાહરણો દ્વારા ચર્ચા કરી. વર્ગખંડ માં ઉપયોગી થાય તેવું ભાષા ના પ્રારંભિક જ્ઞાન પૂરું પડ્યું. પ્રારંભિક ભાષા ને લગતી માહિતી થી તાલીમ રસપ્રદ રહી અને ઘણું નવું શીખવા મળ્યું.

    ReplyDelete
    Replies
    1. હા તજજ્ઞ મિત્રોએ અમને બહુ સરસ સમજ આપી

      Delete
  38. તાલીમ રસપ્રદ, માહતિસભર અને જ્ઞાનવર્ધક રહીછે.બાળકોને આનો લાભ આપીશું

    ReplyDelete
  39. તાલીમ રસપ્રદ રહી. પારંભિક ભાષા શિક્ષણ સજજતા તાલીમમાં ડિકોડીગ વિશે ખૂબ જાણકારી મળી.

    ReplyDelete
  40. તાલીમ જૉરદાર રહી અને તજજ્ઞ એ પણ ખુબ સરસ સમજ આપી

    ReplyDelete
  41. ખૂબ જ સરસ રીતે તાલીમ થઈ. નવું નવું જાણવા મળ્યું. નવીન બાબાતોથી વાકેફ થયાં.
    તજજ્ઞો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી.
    તજજ્ઞો ખૂબ ઉત્સાહી છે.

    Reply

    ReplyDelete
  42. ખૂબ સુંદર તાલીમ.શિક્ષણની ઘણી નવી પદ્ધતિઓથી માહિતગાર થવાયુ.

    ReplyDelete
  43. તાલીમ ખૂબ સારી ઉપયોગી હતી, નવા નવા શબ્દો થી જાણ થઈ, બાળકો ને કઈ રીતે વધુ સારી રીતે શિક્ષન કરાવી શકાય એ થી માહિતગાર થયા

    ReplyDelete
  44. તાલીમ ખૂબ ઉપયોગી હતી નાસ્તાનું આયોજન પણ સરસ હતું પ્રારંભિક શિક્ષણ વિશે પણ ઘણા બધા નવા શબ્દો જાણવા મળ્યા તજજ્ઞ મિત્રો પણ સારો સહકાર મળ્યો બધી જ રીતે કાલે માં ખૂબ જ મજા આવે અને ગણિત સંતોષકારક રહે

    ReplyDelete
  45. તાલીમ ખુબ ઉપયોગીતાલીમ ખૂબ સારી ઉપયોગી હતી, નવા નવા શબ્દો થી જાણ થઈ, બાળકો ને કઈ રીતે વધુ સારી રીતે શિક્ષન કરાવી શકાય એ થી માહિતગાર થયા

    ReplyDelete
  46. તાલીમ ખૂબ સારી હતી ઘણું બધું નવું જાણવાનું મળ્યું. તાલીમમાં મજા આવી.

    ReplyDelete
  47. આ તાલીમ થી બાળકોના ભાષાસમૃદ્ધિ મ ઉપયોગી થશે

    ReplyDelete
  48. આ તાલીમથી બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડશે.

    ReplyDelete
  49. Talim mahiti khub saras rite apana awi,bhasa shixan na nutan pravah itu vakhef krwama awi, vyavastha khub sari

    ReplyDelete
  50. તાલીમ ખુબ સરસ હતી સફળતાપૂર્વક પૂર્ણ કરી

    ReplyDelete
  51. ખૂબ જ સરસ તાલીમ રહી....

    ReplyDelete
  52. તાલીમ ખૂબ રસપ્રદ હતી.ઘણું બધું શીખવા મળ્યું.

    ReplyDelete
  53. ખુબ સરસ તાલીમ રહી

    ReplyDelete
  54. આ તાલીમ ખૂબ રસપ્રદ રહી. ઘણુ બધુ નવુ જાણવા મળ્યુ. તજજ્ઞશ્રીઓએ પણ મૂળાક્ષરોની રમત ધ્વારા સારી સમજ આપી.અમે આ તાલીમ ખૂબ સફળતાપૂર્વક પૂણે કરી. ધન્યવાદ 🙏

    ReplyDelete
  55. તાલીમ ખુબ સારી રીતે આપવામાં આવી રસપ્રદ રહી મોડયુલ 1,2,3 ની સમજ આપવામા આવી નવીન શબ્દો જાણવાના મળ્યાં

    ReplyDelete
  56. આ તાલીમ ખૂબ રસપ્રદ રહી.તાલિમ ની પધ્ધતિ ખુબજ રસપ્રદ હતી, નવા નવા શબ્દો થી જાણ થઈ, બાળકો ને કઈ રીતે વધુ સારી રીતે શિક્ષન કરાવી શકાય એ થી માહિતગાર થયા

    ReplyDelete
  57. તાલીમ ખૂબ સરસ રહી તજજ્ઞ સાહેબશ્રી એ ખૂબ સરસ સમજાવ્યું

    ReplyDelete
  58. ખૂબ જ સરસ તાલીમ છે

    ReplyDelete
  59. તાલીમ ખૂબજ સુંદર રહી મોડ્યુલ ૧.૨.૩ ની સમજ આપી

    ReplyDelete
  60. તાલીમ એકંદરે સારી રહી..તજજ્ઞશ્રીઓ દ્વારા ખૂબ સરસ માહિતી આપી તાલીમ રસપ્રદ રહી..કઈક નવું જાણવા શીખવા મળ્યું.જે વર્ગ માં ઉપયોગ કરી શિક્ષણ વધુ અસરકારક બનાવવાની પ્રેરણા મળી...

    ReplyDelete
  61. તાલીમ ખૂબ સરસ તજજ્ઞો દ્વારા આપવામાં આવી જે નતું જનતા તે નવું જાણવા મળ્યું નવા શબ્દો ની ઓળખ થઇ અને ઓછા સમય માં કઈ રીતે બાળકો,ઓફિસ વર્ક, તેમજ શાળા માં કાર્ય કરવું તેની જાણકારી મળી એકંદરે તાલીમ ખુબજ અસરકારક અને પ્રેરણા રૂપ આપવમાં આવી. જય સ્વામિનારાયણ....

    ReplyDelete
  62. તાલીમ ખૂબજ સરસ રહી છે મૉડયુંલ ની ઉંડાણ પુર્વક સમજ આપવા મા આવી છે

    ReplyDelete
  63. 7 PM

    તાલીમ ખૂબ સારી હતી ઘણું બધું નવું જાણવાનું મળ્યું. તાલીમમાં મજા આવી

    ReplyDelete
  64. તાલીમ ખૂબ સારી હતી ઘણું બધું નવું જાણવાનું મળ્યું. તાલીમમાં મજા આવી

    ReplyDelete
  65. તાલીમ લીધા બાદ ભાષા શિક્ષણને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તેની સારી એવી માહિતી મળી છે.... મોડ્યુલ મળ્યું હોત તો વધુ સારું....

    ReplyDelete
  66. તાલીમ એકંદરે સારી રહી..તજજ્ઞશ્રીઓ દ્વારા ખૂબ સરસ માહિતી આપી તાલીમ રસપ્રદ રહી..કઈક નવું જાણવા શીખવા મળ્યું.જે વર્ગ માં ઉપયોગ કરી શિક્ષણ વધુ અસરકારક બનાવવાની પ્રેરણા મળી.

    ReplyDelete
  67. આજની તાલીમ ખૂબ જ રસપ્રદ રહી આવી તાલીમ વારંવાર થવી જોઇએ વગેરે જેવી અસર માહિતી જાણવા મળ્યું આ તાલીમ રાખવા બદલ ખુબ ખુબ આભાર હાજર ન પણ એટલા જ હસ્યા હતા અને ખુબ જ સરસ મજાનું બાથરૂમને પૂરુ પાડેલ છે તેમનો પણ ખુબ ખુબ આભાર તાલીમાર્થીઓ પર સુંદર રીતે તરીકે સહકાર બદલ આભાર

    ReplyDelete
  68. તાલીમ ખૂબ સરસ તજજ્ઞો દ્વારા આપવામાં આવી જે નતું જનતા તે નવું જાણવા મળ્યું નવા શબ્દો ની ઓળખ થઇ અને ઓછા સમય માં કઈ રીતે બાળકો,ઓફિસ વર્ક, તેમજ શાળા માં કાર્ય કરવું તેની જાણકારી મળી એકંદરે તાલીમ ખુબજ અસરકારક અને પ્રેરણા રૂપ આપવમાં આવી. જય સ્વામિનારાયણ..

    ReplyDelete
  69. તાલીમ એકંદરે સારી રહી..તજજ્ઞશ્રીઓ દ્વારા ખૂબ સરસ માહિતી આપી તાલીમ રસપ્રદ રહી..કઈક નવું જાણવા શીખવા મળ્યું.જે વર્ગ માં ઉપયોગ કરી શિક્ષણ વધુ અસરકારક બનાવવાની પ્રેરણા મળી... મોડ્યુલ મળ્યુ હોત તો વધારે સારું રહેત.આભા

    ReplyDelete
  70. તાલીમ ખૂબ જ સુંદર અને રસપ્રદ રહી . તમામ તજજ્ઞ મિત્રોએ મોડ્યુલ ૧,૨,૩,ની સુંદર સમજ આપી...

    ReplyDelete
  71. આ તાલીમ ખૂબ સરસ હતી.

    ReplyDelete
  72. ભાષાશિક્ષણની વિવિધ પદ્ધતિની સમજ મળી, ખૂબ સરસ તાલીમ રહી.

    ReplyDelete
  73. તાલીમ સરસ અને રસપ્રદ રહી

    ReplyDelete
  74. તાલીમ ખુબ સરસ રહી તજજ્ઞો દ્વારા અમને ખૂબ સારી માહિતી આપવામાં આવી અને ખુબ સરસ રીતે સમજાવ્યું ત્યારબાદ ધ્વનિ જાગૃતી,ડિકો ડીંગજેવી ઘણી બધી માહિતી આપવામાં આવી અને ખુબ સરસ માહિતી અમે લીધી છે અને એમ બાળકો સુધી પહોંચાશુ.

    ReplyDelete

  75. ભાષા વિશે ની નવી નવી માહિતી જાણવા મળી તાલીમ ખૂબ જ રસપ્રદ રહી ક્યારેય ન જાણે હોય એવું નવું નવું જાણવા મળ્યું module 1 2 3 ની સમજ સરસ રીતે આપવામાં આવી

    ReplyDelete
  76. પ્રારંભિક ભાષા શિક્ષણની સરસ માહિતી આપવામાં આવી.તાલીમ સરસ રહી, તજજ્ઞો દ્રારા મોડયુલ 1/2/3ની મુદ્દાસરની રસપ્રદ માહિતી મળી શિક્ષકો અને બાળકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.

    ReplyDelete
  77. તાલીમ ખુબ જ સરસ હતી module 1 2 3 ની તાલીમ તજજ્ઞ મિત્રો દ્વારા સારી રીતે આપવામાં આવી ઘણી બાબતો નવી નવી જાણવા મળી જે બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું

    ReplyDelete
  78. તાલીમ ખૂબ સરસ રહી.તજજ્ઞ શ્રીઓ એ ખૂબ સરસ રીતે તાલીમ આપી.

    ReplyDelete
  79. તાલીમ ખુબ જ સરસ હતી આ તાલીમમાં ઘણું નવું નવું જાણવા મળ્યું આ તાલીમનો અમે બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું

    ReplyDelete
  80. તાલીમ ખૂબ સરસ અને રસપ્રદ રહી.

    ReplyDelete
  81. તાલીમ ખૂબ સરસ રહી

    ReplyDelete
  82. તાલીમ બધા નો સહકાર સારો રહીયો.મોડ્યુલ ૧,૨, ૩ની સમજ આપી.તાલીમ લેવાની મજા આવી છે.👍🙏

    ReplyDelete
  83. તાલીમ ખુબ જ સારી હતી. નવીન શબ્દોથી માહિતગાર થયા દા.ત (ડિકોડીંગ) મોડ્યુલ ૧૨૩ ની તાલીમના તજજ્ઞો મિત્રો દ્વારા ખુબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું. જે નવી બાબતો બાળકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશું.

    ReplyDelete
  84. તાલીમ માં ભાષા વિશે ખૂબ સારી માહિતી મળી હુ બાળકો સુધી આ માહિતી પહોચાડીશ.

    ReplyDelete
  85. તાલીમ ખૂબ સારી રહી. ભાષા વિશે ઘણું બધું જાણવા મળ્યું.

    ReplyDelete
  86. તાલીમમાં ઘણુંજ શિખવા મળયું

    ReplyDelete
  87. તાલીમ ખૂબ સારી રહી

    ReplyDelete
  88. તાલીમમાં ધણું નવું શિખવાનું મળ્યું. નવી પધ્ધતિ વિશે જાણવા મળ્યું તાલીમ ધણી સારી લિગી

    ReplyDelete
  89. ધો 3 થી 5 પ્રારંભિક ભાષા શિક્ષણ સજ્જતા ના ત્રણ દિવસ દરમિયાન તજજ્ઞશ્રીઓ દ્વારા ત્રણે મોડ્યુલ માં ખૂબ જ ઉપયોગી સચોટ અને સાર્થક માહિતી પુરી પાડી.વિવિધ ઉદાહરણો દ્વારા ચર્ચા કરી. વર્ગખંડ માં ઉપયોગી થાય તેવું ભાષા ના પ્રારંભિક જ્ઞાન પૂરું પડ્યું. પ્રારંભિક ભાષા ને લગતી માહિતી થી તાલીમ રસપ્રદ રહી અને જ્ઞાન સાથે ગમ્મત થી ઘણું નવું શીખવા મળ્યુ

    ReplyDelete
  90. તાલીમ ખુબ સારી રહી. નવીન જાણકારી પ્રાપ્ત થઇ. તાલીમ ના પ્રવાહો બાળકો સુધી પહોંચાડી શિક્ષણ માં ઉપયોગી બનાવીશુ

    ReplyDelete
  91. બોડેલી તાલુકા ની ચલામલી ખાતે યોજાયેલી ભાષા શિક્ષણ ની તાલીમ ખુબ જ સરસ રીતે યોજવામાં આવી જેમાં ભાષા શિક્ષણ ને અંદર આવતા નવીન શબ્દો ભાવ નવીન શબ્દો જેવાકે ડીકોડિંગ એફ એલ જેવા શબ્દોનું ફુલ ફોર્મ જાણવા મળ્યું એકંદરે ભાષા શિક્ષક ની તાલીમ શાળા કક્ષાએ ખુબજ ઉપયોગી અને કારગત નીવડશે આભાર

    ReplyDelete
  92. તાલીમ સારી અને નવું જાણવા મળ્યું

    ReplyDelete
  93. તાલીમ ખૂબ જ સરસ

    ReplyDelete
  94. ધો 3 થી 5 પ્રારંભિક ભાષા શિક્ષણ સજ્જતાની તાલીમમાં ખુબ મજા આવી.ત્રણ દિવસ દરમિયાન તજજ્ઞશ્રીઓ દ્વારા ત્રણે મોડ્યુલનની ખૂબ જ સુંદર, સચોટ અને સાર્થક માહિતી પુરી પાડી.વિવિધ ઉદાહરણો દ્વારા ચર્ચા કરી. વર્ગખંડ માં ઉપયોગી થાય તેવું ભાથું પીરસવામાં આવ્યું. પ્રારંભિક ભાષા ને લગતી માહિતી થી તાલીમ રસપ્રદ રહી અને જ્ઞાન સાથે ગમ્મત થી ઘણું નવું શીખવા મળ્યુ.નવા નવા શબ્દો જાણવા મળ્યાં.

    ReplyDelete
  95. તાલીમ ખૂબ સુંદર અને સારી રીતે આપી રસપ્રદ અને ઉપયોગી નવીન શબ્દો આવ્યા, અંગ્રેજી શબ્દો આવ્યા.તાલીમ ખૂબ સારી રીતે લીધી.3દિવાસ ઉત્સુકતાપૂર્વક પસાર થયા. Thank you for ભાષા શિક્ષણ ઉપયોગી.

    ReplyDelete
  96. તાલીમ ખૂબ સરસ રહી...ઘણું બધું જાણવા મળ્યું....

    ReplyDelete
  97. પ્રારંભિક ભાષા શિક્ષણની સરસ માહિતી આપવામાં આવી.તાલીમ સરસ રહી, તજજ્ઞો દ્રારા મોડયુલ 1/2/3ની મુદ્દાસરની રસપ્રદ માહિતી મળી શિક્ષકો અને બાળકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે

    ReplyDelete
  98. તાલીમ ખૂબ સુંદર અને સારી રીતે આપી રસપ્રદ અને ઉપયોગી નવીન શબ્દો આવ્યા, અંગ્રેજી શબ્દો આવ્યા.તાલીમ ખૂબ સારી રીતે લીધી.3દિવાસ ઉત્સુકતાપૂર્વક પસાર થયા. Thank you for ભાષા શિક્ષણ ઉપયોગી. Patel ripalkumar k bamboj shala dabhoi

    ReplyDelete
  99. Talim sari hati je amne saras samaj padi

    ReplyDelete
  100. તાલીમ ખૂબ સરસ રહી અને ઉપયોગી નીવડશે

    ReplyDelete
  101. પ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ માં આપવામાં આવેલ માહિતીને બાળકો ને વધુ સારી રીતે હું વાચન લેખન વધુ સારી રીતે શીખવવા માટે મદદરૂપ નીવડશે.

    ReplyDelete
  102. Bhasha sixshn ni talim ma tajgnodvara tran modyul ni khubaj sundar ane sachot mahitipuri padi undaharno dvara vargkhndma upyogi mahiti aapi talim rashprad rahi ane gan sathe gamnt thi ghani shikhva malyunava nava sabdo janva makya

    ReplyDelete
  103. પ્રારંભિક તાલીમ નું આયોજન ત્રણ દિવસનો હતું તેમાં વાંચન લેખન કૌશલ્ય અને the best performance for c.r.c.imp points in notebook.

    ReplyDelete
  104. તાલીમ ખુબજ સારી રહી અને વ્યવસ્થા પણ સારી હતી

    ReplyDelete
  105. તાલીમ ખુબ જ સરસ રહી ગણું નવું જાણવા મળ્યું

    ReplyDelete
  106. તાલીમ માહિતીસભર રહી

    ReplyDelete
  107. ભાષા શિક્ષણ તાલીમ ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી બની.

    ReplyDelete
  108. ખૂબ જ સારી તાલીમ રહી.નવું જાણવા મળ્યું

    ReplyDelete
  109. તાલીમ ખુબ સરસ રહી ઘણું બધું નવું જાણવા મળ્યું

    ReplyDelete
  110. પ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ બહુ જ સરસ હતી અને અમને ઘણું બધું નવું શીખવા મળ્યું.

    ReplyDelete
  111. તજજ્ઞ ની તૈયારી સારી હતી

    ReplyDelete
  112. આ તાલીમ ખૂબ જ્ઞાનસભર હતી.કુદરતી વાતાવરણ માં પક્ષીઓ ના કલરવ સાથે આધુનિક ટેકનોલોજીના સથવારે ભણવાની મજા આવી.

    ReplyDelete
  113. તાલીમ ખૂબ જ સરસ રીતે મળી

    ReplyDelete
  114. પ્રારંભિક ભાષા સજ્જતા તાલીમ ઘો-3થી5, તાલીમ ભવન વડોદરા. ત્રણ દિવસની તાલીમમાં ભાષાની અલગ-અલગ પધ્ધતિ ઓ પધ્ધતિસર શીખવા મળી. બાળકોને પધ્ધતિસર શીખવામાં મદદરૂપ થશે.ગુજરાતી ભાષા ને ખૂબ સરળ બનાવી શકાય છે.

    ReplyDelete
  115. તાલીમ ખૂબ જ સારી હતી કુદરતી વાતાવરણમાં તાલીમ હતી. તજજ્ઞ મિત્રો પણ ખૂબ જ સારા હતા. નાસ્તાની વ્યવસ્થા પણ ખૂબ સારી હતી. ઘણું બધું નવું જાણવા મળ્યું. નવા શબ્દો અને નવા પ્રવાહોથી માહિતગાર થયા.



    ની ખૂબ જ મજા આવી. નાસ્તામાં ખુબ મજા આવી.

    ReplyDelete
  116. પ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ બહુ સરસ. ઘણુ જાણવા મળ્યુ. વર્ગ ખંડમાં ઉપયોગી થશે.

    ReplyDelete
  117. GCERT તરફથી,ડીએટ તરફથી મહેનત જણાઈ આવે છે.
    તાલીમ આપવામાં તમામ પ્રકારના પુરુષપ્રયત્ન કરેલા જણાઈ
    આવ્યા.વિષયવસ્તુમાં હજી LIVE varg ,prectical
    path,drastant ,prasang,module ni bhasa metter saral ane samjay tevi bhasama hoy to vadhu saru.

    ReplyDelete
  118. એકંદરે ખૂબ સરસ તાલીમ

    ReplyDelete
  119. તાલીમ માહિતીસભર અને ખુબજ સરસ રહી.

    ReplyDelete
  120. એકંદરે તાલીમમા સગવડ સારી .સારુ શિખવાનુમલીયુ

    ReplyDelete
  121. Banne nava pustako kuhu ane kalshore vishesh ni visheshta vishe undan purvak mahiti melvi

    ReplyDelete
  122. Bhash talim ma nava aajmaishi pustako ni sundar samaj melvi
    Pankhar pri. School
    Kamleshbhai

    ReplyDelete
  123. blog બનાવવાની તુષારભાઈ સાહેબ દ્વારા ખૂબ જ સુંદર તાલીમ આપવામાં આવી

    ReplyDelete