રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020

 શિક્ષક પર્વ - 2020 અંતર્ગત રાજ્ય કક્ષાએથી પ્રસારિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંગોષ્ઠીના તા. 8 થી 24 સપ્ટે. 2020 દરમિયાન પ્રસારિત થયેલ એપિસોડ નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોઇ શકશો. 


તા.8 સપ્ટેમ્બર-2020 પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ: અધ્યયનનો પાયો

તા. 9 સપ્ટેમ્બર-2020 મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન

તા. 10 સપ્ટેમ્બર-2020 ડ્રોપ આઉટદર ઘટાડવો અને તમામ સ્તરે શિક્ષણનું સાર્વત્રીકરણ 

તા. 11 સપ્ટેમ્બર-2020 શાળામાં અભ્યાસક્રમ અને અધ્યાપનશાસ્ત્ર 

તા. 14 સપ્ટેમ્બર-2020 શિક્ષક

તા. 15 સપ્ટેમ્બર-2020 સમાન અને સર્વસમાવેશક શિક્ષણ

તા. 16 સપ્ટેમ્બર-2020 શાળા સંકુલની સહાયથી કાર્યક્ષમ પ્રશાસન

17 સપ્ટેમ્બર-2020 શાળા શિક્ષણ માટે ધારાધોરણો અને પ્રમાણીકરણ 

18 સપ્ટેમ્બર-2020 વ્યાવસાયિક શિક્ષણ 

21 સપ્ટેમ્બર-2020 પ્રૌઢ્શિક્ષણ અને આજીવન અધ્યયન 

22 સપ્ટેમ્બર-2020 ભારતીય ભાષાઓ,  કલા અને સંસ્કૃતિનું  સંવર્ધન

23 સપ્ટેમ્બર-2020 તકનિકીનો ઉપયોગ અને સંકલન

24 સપ્ટેમ્બર-2020 ઓનલાઇન અને ડિઝિટલ શિક્ષણ

No comments:

Post a Comment