આપે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા યોજાયેલ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તે બદલ આપને અભિનંદન.
આપ આ તાલીમ વિશે શું અભિપ્રાય ધરાવો છો તે અમારા માટે અગત્યનું છે જેથી તાલીમ કાર્યક્રમોમાં આપની જરૂરિયાત તેમજ ગુણવત્તા સંદર્ભે જરૂરી ફેરફાર કરી શકાય અને શિક્ષણની ગુણવત્તામાં ઇચ્છનિય પરિવર્તન લાવી શકાય.
આપના પ્રતિભાવો નીચેની લિંક પર ક્લીક કરી જણાવવા વિનંતી છે.
તાલીમ પ્રતિભાવ
Subscribe to:
Posts (Atom)
ભાષા શિક્ષણ ની તાલીમ રસપ્રદ હતી, તજજ્ઞ મિત્રોએ મોડ્યુલ ના બધા જમુદ્દા ની સમજ આપી; બાળકો ના શિક્ષણ માટે ઉપયોગી છે.
ReplyDeleteYes
DeleteYes
Deleteભાષાની તાલીમ રસપ્રદ હતી. બાળકો નાં શિક્ષણ માટે ખૂબ ઉપયોગી હતી . બાળકો ને તાલીમ મા સિખવ્યા મુજબ વધારે સારી રીતે શિખવાડી સક્સુ.
DeleteVery good training all mts gave fine training
Deleteભાષાની તાલીમ રસપ્રદ હતી. બાળકો નાં શિક્ષણ માટે ખૂબ ઉપયોગી હતી . બાળકો ને તાલીમ મા સિખવ્યા મુજબ વધારે સારી રીતે શિખવાડી સક્સુ.
ReplyDeleteઆ તાલીમ ખૂબ જ સરસ
Deleteહા
DeleteBhasha talim is very useful to we and our children.
ReplyDeleteભાષા શિક્ષણ તાલીમ ખુબ સારી રીતે આપવામાં આવી. જેનાથી આ તાલીમ દ્વારા શિક્ષકો બાળકો ને સારી રીતે શિક્ષણ આપી શકશે.
ReplyDeleteGood
Deletegodd
Deleteઆ તાલીમ ખૂબ જ રસપ્રદ છે, ઘણું બધું નવું શીખવા મળ્યું. તજજ્ઞોશ્રીઓએ ખૂબ જ સારી રીતે તાલીમનું વિષયવસ્તુની સાચી સમજ આપી. ખૂબ સારુ આયોજન કરવામાં આવ્યું.
ReplyDeleteભાષા સજ્જતા તાલીમ ખુબ સુંદર રીતે તાલીમ લેવામાં આવી છે અને તેમા સમયગાળો યોગ્ય હતો અને સી.આર.સી સાહેબ નો ખૂબ જ સહકાર જોવા મળ્યું
ReplyDeleteઆ તાલીમ ખુબ સરસ લાગી. ઘણું નવું શીખવા મળ્યું.
ReplyDeleteઆ હા તાલીમ ખુબજ સારી રહી શીખવા મળ્યું તજજ્ઞો દ્વારા અમને ખૂબ જ સારી માહિતી આપવામાં આવી આવી તાલીમથી અમને ખૂબ જ સારી રહી
ReplyDeleteઆ તાલીમમાં ખૂબખૂબ જાણવા મળ્યું. આવું કરીએ તો બાળકો વાચતા લખતા જરરતથી આવડશે.બાળકો સાથે કામ કરવાનો સરસ મોકો મળ્યો છે તેથી બાળકોને વાચન લેખન ગણન આવડી જશે પણ આ કાર્ય જરૂરથી કરવું પડશે.
ReplyDeleteજિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત પ્રારંભિક ભાષા શિક્ષણની તાલીમ માં ભાષાશિક્ષણ ના વિવિધ મુદ્દાઓ ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.નવીન બાબતોની જાણકારી મળી.તજજ્ઞો દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું.
ReplyDeleteઆ તાલીમ ખૂબ સારી રહી ઘણું શીખવાનું મળ્યું તજજ્ઞો દ્વારા અમને ખૂબ સારી માહિતી મળી આ તાલીમ ખૂબ સારી લાગે
ReplyDeleteAa Talim khub jintresting che. Navu janvam malu. Valipura school
ReplyDeleteસરસ
ReplyDeleteA talim khub rasprad rahi navu navu shikhavanu malau tajgan shri dvra sari damn Mali. Khudhela St pry school
ReplyDeleteઆ તાલીમ ખૂબજ સરસ અને અસરકારક રહી તજગનો એ ખૂબઝ સારી રીતે તાલીમ આપી
ReplyDeleteભાષા સજ્જતા તાલીમ ધોરણ 3થી5ની ખૂબ જ સરસ રહી.નવુ નવુ જાણવા મળેલ છે.
ReplyDeleteભાષા તાલિમ ખુબ જ રસપ્રદ હતી.તજજ્ઞશ્રિ દ્ધારા મોડયુલ નિી સરસ ને સાચી સમજ આપવામાં આવેિ તાલિમનુ આયોજન સારુ હતુ.બાળકો ને ભાષા શિખવા માટે ખુબ ઉપયોગી થશે.
ReplyDeleteપારુલ મહિડા ...ઠિકરીયા પ્રાથમિક શાળા
આ તાલીમ ખૂબ જ રસપ્રદ છે,ઘણું નવું શીખવા મળ્યું. તજજ્ઞોએ ખૂબ જ સારી રીતે વિષયવસ્તુ ની તાલીમ આપી. ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું.
ReplyDeleteઆ તાલીમ કંઈ અલગ જ હતી આમને ઘણી બધી નવી માહિતી જાણવા મળી.
ReplyDeleteઆ તાલીમ ખૂબ સુંદર રહી.તાલીમ નુ આયોજન સુંદર હતુ.
ReplyDeleteતાલીમ ખૂબ જ રસપ્રદ છે,ઘણું નવું શીખવા મળ્યું. તજજ્ઞોએ ખૂબ જ સારી રીતે વિષયવસ્તુ ની તાલીમ આપી. ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું.
ReplyDeleteજિલ્લા શિક્ષણ તાલીમ વડોદરા દ્વારા ભાષા શિક્ષણની તાલીમ આપવામાં આવી જેમાં મને ઘણું બધું નવું જાણવા મળ્યું અને આ તાલીમ નો ઉપયોગ હું મારા બાળકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરીશ
ReplyDeleteજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઙોદરા.આધારિત પ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ ખૂબ જ રસપ્રદ છે.તજજ્ઞોએ ખૂબજ સરસ રીતે વિષયવસ્તુ ની તાલીમ આપી. ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ બાળકો ને ભાષા શીખવવા ખૂબ ઉપયોગી થશે.
ReplyDeleteતાલીમ ખૂબ સરસ લાગી ઘણું નવું જાણવાનું મલ્યુ તજજ્ઞો દ્વારા તાલીમ ખૂબ સરસ આપી વિષયવસ્તુ ની સમાજ ખૂબ સરસ આપી
ReplyDeleteતાલીમ ખૂબ સારી રહી ઘણું શીખવાનું મળ્યું તજજ્ઞો દ્વારા અમને ખૂબ સારી માહિતી મળી આ તાલીમ ખૂબ સારી લાગે
ReplyDeleteReply
Training is well and good
ReplyDeleteઆ તાલીમ ખૂબ જ રસપ્રદ છે, ઘણું બધું નવું શીખવા મળ્યું. તજજ્ઞોશ્રીઓએ ખૂબ જ સારી રીતે તાલીમનું વિષયવસ્તુની સાચી સમજ આપી. ખૂબ સારુ આયોજન કરવામાં આવ્યું.ઘણું નવું શીખવા મળ્યું.ભાષા સજ્જતા તાલીમ ધોરણ 3થી5ની ખૂબ જ સરસ રહી.નવુ નવુ જાણવા મળેલ છે.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteતાલીમ ખુબ સારી રહી..નવા પ્રવાહ પ્રમાણે તાલીમ મલવાથી બાળકો ને ખુબ સરળતાથી ભાષા શિક્ષણ તરફ વાળી શું..
ReplyDeleteતાલીમ સારી રહી ,ઘણું શીખવા મળ્યું. અમને સરસ માહિતી જાણવા મળી તાલીમ સારી લાગી. તજજ્ઞો દ્વારા સરસ માહિતી મળી.
ReplyDeleteપ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ માં બાળકોને વાંચન લેખન કરાવવા માટેની ખુબ સરસ માહિતી મળી
ReplyDeleteઆ તાલીમ ખૂબજ સારી રહી
ReplyDeleteભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ સરસ હતીં.બાળકો ને કેવી રીતે ટ્રેન કરવાની એની ખૂબ જ સારી માહીતી મળી.તજજ્ઞો ખુબ સારા હતા.
ReplyDeleteઆ તાલીમ ખૂબજ સરસ રહી.
ReplyDeleteતાલીમ ખૂબ સરસ છે.
ReplyDeleteભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ જ સરસ રહી. તજજ્ઞો એ સારી માહિતી આપી. નવા શબ્દો થી માહિતગાર કર્યા.
ReplyDeletegood talim chachak school
ReplyDeleteઆ તાલીમ ખૂબ જ રસપ્રદ છે, ઘણું બધું નવું શીખવા મળ્યું. તજજ્ઞોશ્રીઓએ ખૂબ જ સારી રીતે તાલીમનું વિષયવસ્તુની સાચી સમજ આપી. ખૂબ સારુ આયોજન કરવામાં આવ્યું.ઘણું નવું શીખવા મળ્યું.ભાષા સજ્જતા તાલીમ ધોરણ 3થી5ની ખૂબ જ સરસ રહી.નવુ નવુ જાણવા મળેલ છે
ReplyDeleteGood talim
ReplyDeleteમૌખિક ભાષા વિકાસની તાલીમ મા નવી શિક્ષણ નીતિ અંગે તેમજ નવીન મુદ્દા ઓ વિશે સારી માહિતી મળી.તજજ્ઞો દ્વારા સારી માહિતી મળી.આભાર.
ReplyDeleteખુબ સરસ.
ReplyDeleteતાલીમ ખૂબ સારી મળી છે.
ReplyDeleteભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ સરસ રહી.નવા નવા શબ્દો વિશે જાણવા મળ્યું.બાળકો ને અક્ષર જ્ઞાન ,શબ્દજ્ઞાન, કેવી રીતે આપવું તેની સમજ આપવામાં આવી.
ReplyDeleteTraining sari hati new words janva malyu
ReplyDeleteBhaasa sixan talim khub Sara's rahi tajagno e sari mahiti ane margdarsan aapiyu Navi mahiti thi avagat kariya 3 divash ni talimma ganu janva sikhava madiyu
ReplyDeleteપ્રારંભિક ભાષા તાલીમ સારી હતી.તજજ્ઞો એ ખુબજ સરસ માહિતી આપી તેમજ નવા શબ્દો જાણવા મળ્યા..ટેકનોલોજી નો સારો ઉપયોગ થયો.. its good
ReplyDeleteતાલીમમાં ખૂબ જ સારી નવીન માહિતી મળી છે. તજજ્ઞ મિત્રો દ્વારા સારી માહિતી આપવામાં આવી છે.
ReplyDeleteએકંદરે ત્રણ દિવસીય તાલીમ બાબત સારી રીતે પાર પડે વાંચન કૌશલ્ય લેખન કૌશલ્ય અને મૌખિક રીતે ની મળી
ReplyDeleteBhasha sikshan ni talim khubaj asarkark rite tajgnyo dhvara talim apvama aavi.tajgnyo dhvara test levama aavya temaj khubaj amne mahitgar karvama aavya.talim ma yougya margdarshan pan tajgnya dhvara aapvama aavyu.
ReplyDeleteતારીખ 17/8/21 થી તારીખ 19 /8/21 એમ ત્રણ દિવસ સુધી પ્રારંભિક ભાષા તાલીમ નું સીમળિયા ન.વ.પ્રા શાળા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એક Crc તરીકે મારા શિરે આવતી કામગીરી મેં ada કરી તેમજ ખૂબ સારી રીતે તાલીમ લીધી
ReplyDeleteમૌખિક ભાષા વિકાસની તાલીમ મા નવી શિક્ષણ નિતિ અંગે નવીન મુદા ઓ વિશે સારી માહિતી મળી તજજ્ઞો દ્વારા સારી માહિતી મળી.આભાર
ReplyDeleteપ્રારંભિક ભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ સારી રીતે તજજ્ઞ દ્વારા આપવામાં આવી આ તાલીમ દ્વારા ભાષા માં વાંચન,લેખન તથા મૌખક ભાષા વિકાસ નો બાળકો માં સારી રીતે વિકાસ કરી શકાય તેની સમજ આપી
ReplyDeleteKhubaj asarkarak rite talim apai.tajgnyo a sari rite talim aapi
ReplyDeleteતાલીમ ખુબજ સરસ રહી
ReplyDeleteKhub Sara's talim apai
ReplyDeleteઉત્તમ તાલીમ આપી
ReplyDeleteKhub j knowledgable hti Talim. Khub j mja pdi.
ReplyDeleteTalim saras rahi..
ReplyDeletePrarabhik bhasha talim khub saras rite apayi.ghanu janva malyu. kaushly janva malya.lekhan kary kayi rite karavu teni samaj mali.
ReplyDeleteસરસ
ReplyDelete
ReplyDeleteUnknownAugust 18, 2021 at 10:38 PM
પ્રારંભિક ભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ સારી રીતે તજજ્ઞ દ્વારા આપવામાં આવી આ તાલીમ દ્વારા ભાષા માં વાંચન,લેખન તથા મૌખક ભાષા વિકાસ નો બાળકો માં સારી રીતે વિકાસ કરી શકાય તેની સમજ આપી.
ધોરણ 3થી 4 mts ગુજરાતી તાલીમ
ReplyDeleteકુહૂ અને કલશોર વિષય માં તજજ્ઞો દ્વારા બેસ્ટ સમજ, ઉદાહરણ દ્વારા આપી
તાલીમ સારી હતી
ReplyDeleteGood ��
ReplyDeleteગુજરાતી વિષયની તાલીમ એકંદરે ખૂબ સારી રહે કલશોર માહિતી અને આપવામાં આવી અધ્યયન નિષ્પતિઓ ની માહિતી પણ સારી રીતે આપી એકંદરે તાલીમ ખુબ જ સરસ રીતે આપી
ReplyDeleteતાલીમ સુંદર મજાની હતી. તાલીમ નિવાસી હોય તો વધુ સારુ અને તાલીમનું સ્થળ કોઈ અન્ય સ્થળ હોય અથવા અન્ય જગ્યા એટલે કે ગ્રાઉન્ડ સાથે હોય એવી જગ્યાએ વધુ પસંદ કરવી. તજજ્ઞો મિત્રો ખુબ જ સારી તાલીમ આપી. ખુબ ખુબ આભાર
ReplyDeleteઆજની વિદ્યા અમૃત મહોત્સવ માઈક્રો ઈપમૃવમેન્ટ લેડ ઇનોવેટિવ પેડેગોજી તાલીમ ખૂબ જ તલસ્પરસી જ્ઞાન મળ્યું.
ReplyDeleteઆ તાલીમ ખુબ સરસ લાગી. ઘણું નવું શીખવા મળ્યું.
ReplyDeleteઆજરોજ જિ. શિ. તાલીમ ભવનમાં NEP -2020 અંતર્ગત મેળવેલ તાલીમમાં NEP -2020 તેમજ પેડાગોજી અંતર્ગત ખૂબ જ તલસ્પર્શી માહિતિ શાળાઓ તેમજ વહીવટી ખાતાકીય પરીક્ષાઓમાં પણ ખૂબ જ ઉપયોગી થઇ શકે એવી મળેલ છે.Thank you DIET VDR
ReplyDeleteતાલીમ ખુબ સરસ રહી, જૂનું શીખેલ તાજું થયું, તાલીમ વેવસ્થા ખુબ સરસ
ReplyDelete