તાલીમ પ્રતિભાવ

તાલીમ પ્રતિભાવ

આપે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા   દ્વારા યોજાયેલ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તે બદલ આપને અભિનંદન.

આપ આ તાલીમ વિશે શું અભિપ્રાય ધરાવો છો તે અમારા માટે અગત્યનું છે જેથી તાલીમ કાર્યક્રમોમાં આપની જરૂરિયાત તેમજ ગુણવત્તા સંદર્ભે જરૂરી ફેરફાર કરી શકાય અને શિક્ષણની ગુણવત્તામાં ઇચ્છનિય પરિવર્તન લાવી શકાય.

આપના પ્રતિભાવો નીચેની લિંક પર ક્લીક કરી જણાવવા વિનંતી છે.


 

તાલીમ પ્રતિભાવ 

78 comments:

  1. ભાષા શિક્ષણ ની તાલીમ રસપ્રદ હતી, તજજ્ઞ મિત્રોએ મોડ્યુલ ના બધા જમુદ્દા ની સમજ આપી; બાળકો ના શિક્ષણ માટે ઉપયોગી છે.

    ReplyDelete
    Replies
    1. ભાષાની તાલીમ રસપ્રદ હતી. બાળકો નાં શિક્ષણ માટે ખૂબ ઉપયોગી હતી . બાળકો ને તાલીમ મા સિખવ્યા મુજબ વધારે સારી રીતે શિખવાડી સક્સુ.

      Delete
    2. Very good training all mts gave fine training

      Delete
  2. ભાષાની તાલીમ રસપ્રદ હતી. બાળકો નાં શિક્ષણ માટે ખૂબ ઉપયોગી હતી . બાળકો ને તાલીમ મા સિખવ્યા મુજબ વધારે સારી રીતે શિખવાડી સક્સુ.

    ReplyDelete
  3. Bhasha talim is very useful to we and our children.

    ReplyDelete
  4. ભાષા શિક્ષણ તાલીમ ખુબ સારી રીતે આપવામાં આવી. જેનાથી આ તાલીમ દ્વારા શિક્ષકો બાળકો ને સારી રીતે શિક્ષણ આપી શકશે.

    ReplyDelete
  5. આ તાલીમ ખૂબ જ રસપ્રદ છે, ઘણું બધું નવું શીખવા મળ્યું. તજજ્ઞોશ્રીઓએ ખૂબ જ સારી રીતે તાલીમનું વિષયવસ્તુની સાચી સમજ આપી. ખૂબ સારુ આયોજન કરવામાં આવ્યું.

    ReplyDelete
  6. ભાષા સજ્જતા તાલીમ ખુબ સુંદર રીતે તાલીમ લેવામાં આવી છે અને તેમા સમયગાળો યોગ્ય હતો અને સી.આર.સી સાહેબ નો ખૂબ જ સહકાર જોવા મળ્યું

    ReplyDelete
  7. આ તાલીમ ખુબ સરસ લાગી. ઘણું નવું શીખવા મળ્યું.

    ReplyDelete
  8. આ હા તાલીમ ખુબજ સારી રહી શીખવા મળ્યું તજજ્ઞો દ્વારા અમને ખૂબ જ સારી માહિતી આપવામાં આવી આવી તાલીમથી અમને ખૂબ જ સારી રહી

    ReplyDelete
  9. આ તાલીમમાં ખૂબખૂબ જાણવા મળ્યું. આવું કરીએ તો બાળકો વાચતા લખતા જરરતથી આવડશે.બાળકો સાથે કામ કરવાનો સરસ મોકો મળ્યો છે તેથી બાળકોને વાચન લેખન ગણન આવડી જશે પણ આ કાર્ય જરૂરથી કરવું પડશે.

    ReplyDelete
  10. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત પ્રારંભિક ભાષા શિક્ષણની તાલીમ માં ભાષાશિક્ષણ ના વિવિધ મુદ્દાઓ ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.નવીન બાબતોની જાણકારી મળી.તજજ્ઞો દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું.

    ReplyDelete
  11. આ તાલીમ ખૂબ સારી રહી ઘણું શીખવાનું મળ્યું તજજ્ઞો દ્વારા અમને ખૂબ સારી માહિતી મળી આ તાલીમ ખૂબ સારી લાગે

    ReplyDelete
  12. Aa Talim khub jintresting che. Navu janvam malu. Valipura school

    ReplyDelete
  13. A talim khub rasprad rahi navu navu shikhavanu malau tajgan shri dvra sari damn Mali. Khudhela St pry school

    ReplyDelete
  14. આ‌ તાલીમ ખૂબજ સરસ અને અસરકારક રહી તજગનો એ ખૂબઝ સારી રીતે તાલીમ આપી

    ReplyDelete
  15. ભાષા સજ્જતા તાલીમ ધોરણ 3થી5ની ખૂબ જ સરસ રહી.નવુ નવુ જાણવા મળેલ છે.

    ReplyDelete
  16. ભાષા તાલિમ ખુબ જ રસપ્રદ હતી.તજજ્ઞશ્રિ દ્ધારા મોડયુલ નિી સરસ ને સાચી સમજ આપવામાં આવેિ તાલિમનુ આયોજન સારુ હતુ.બાળકો ને ભાષા શિખવા માટે ખુબ ઉપયોગી થશે.
    પારુલ મહિડા ...ઠિકરીયા પ્રાથમિક શાળા

    ReplyDelete
  17. આ તાલીમ ખૂબ જ રસપ્રદ છે,ઘણું નવું શીખવા મળ્યું. તજજ્ઞોએ ખૂબ જ સારી રીતે વિષયવસ્તુ ની તાલીમ આપી. ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું.

    ReplyDelete
  18. આ તાલીમ કંઈ અલગ જ હતી આમને ઘણી બધી નવી માહિતી જાણવા મળી.

    ReplyDelete
  19. આ તાલીમ ખૂબ સુંદર રહી.તાલીમ નુ આયોજન સુંદર હતુ.

    ReplyDelete
  20. તાલીમ ખૂબ જ રસપ્રદ છે,ઘણું નવું શીખવા મળ્યું. તજજ્ઞોએ ખૂબ જ સારી રીતે વિષયવસ્તુ ની તાલીમ આપી. ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું.

    ReplyDelete
  21. જિલ્લા શિક્ષણ તાલીમ વડોદરા દ્વારા ભાષા શિક્ષણની તાલીમ આપવામાં આવી જેમાં મને ઘણું બધું નવું જાણવા મળ્યું અને આ તાલીમ નો ઉપયોગ હું મારા બાળકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરીશ

    ReplyDelete
  22. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઙોદરા.આધારિત પ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ ખૂબ જ રસપ્રદ છે.તજજ્ઞોએ ખૂબજ સરસ રીતે વિષયવસ્તુ ની તાલીમ આપી. ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ બાળકો ને ભાષા શીખવવા ખૂબ ઉપયોગી થશે.

    ReplyDelete
  23. તાલીમ ખૂબ સરસ લાગી ઘણું નવું જાણવાનું મલ્યુ તજજ્ઞો દ્વારા તાલીમ ખૂબ સરસ આપી વિષયવસ્તુ ની સમાજ ખૂબ સરસ આપી

    ReplyDelete
  24. તાલીમ ખૂબ સારી રહી ઘણું શીખવાનું મળ્યું તજજ્ઞો દ્વારા અમને ખૂબ સારી માહિતી મળી આ તાલીમ ખૂબ સારી લાગે

    Reply

    ReplyDelete
  25. આ તાલીમ ખૂબ જ રસપ્રદ છે, ઘણું બધું નવું શીખવા મળ્યું. તજજ્ઞોશ્રીઓએ ખૂબ જ સારી રીતે તાલીમનું વિષયવસ્તુની સાચી સમજ આપી. ખૂબ સારુ આયોજન કરવામાં આવ્યું.ઘણું નવું શીખવા મળ્યું.ભાષા સજ્જતા તાલીમ ધોરણ 3થી5ની ખૂબ જ સરસ રહી.નવુ નવુ જાણવા મળેલ છે.

    ReplyDelete
  26. This comment has been removed by the author.

    ReplyDelete
  27. તાલીમ ખુબ સારી રહી..નવા પ્રવાહ પ્રમાણે તાલીમ મલવાથી બાળકો ને ખુબ સરળતાથી ભાષા શિક્ષણ તરફ વાળી શું..

    ReplyDelete
  28. તાલીમ સારી રહી ,ઘણું શીખવા મળ્યું. અમને સરસ માહિતી જાણવા મળી તાલીમ સારી લાગી. તજજ્ઞો દ્વારા સરસ માહિતી મળી.

    ReplyDelete
  29. પ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ માં બાળકોને વાંચન લેખન કરાવવા માટેની ખુબ સરસ માહિતી મળી

    ReplyDelete
  30. આ તાલીમ ખૂબજ સારી રહી

    ReplyDelete
  31. ભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ સરસ હતીં.બાળકો ને કેવી રીતે ટ્રેન કરવાની એની ખૂબ જ સારી માહીતી મળી.તજજ્ઞો ખુબ સારા હતા.

    ReplyDelete
  32. આ તાલીમ ખૂબજ સરસ રહી.

    ReplyDelete
  33. તાલીમ ખૂબ સરસ છે.

    ReplyDelete
  34. ભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ જ સરસ રહી. તજજ્ઞો એ સારી માહિતી આપી. નવા શબ્દો થી માહિતગાર કર્યા.

    ReplyDelete
  35. આ તાલીમ ખૂબ જ રસપ્રદ છે, ઘણું બધું નવું શીખવા મળ્યું. તજજ્ઞોશ્રીઓએ ખૂબ જ સારી રીતે તાલીમનું વિષયવસ્તુની સાચી સમજ આપી. ખૂબ સારુ આયોજન કરવામાં આવ્યું.ઘણું નવું શીખવા મળ્યું.ભાષા સજ્જતા તાલીમ ધોરણ 3થી5ની ખૂબ જ સરસ રહી.નવુ નવુ જાણવા મળેલ છે

    ReplyDelete
  36. મૌખિક ભાષા વિકાસની તાલીમ મા નવી શિક્ષણ નીતિ અંગે તેમજ નવીન મુદ્દા ઓ વિશે સારી માહિતી મળી.તજજ્ઞો દ્વારા સારી માહિતી મળી.આભાર.

    ReplyDelete
  37. તાલીમ ખૂબ સારી મળી છે.

    ReplyDelete
  38. ભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ સરસ રહી.નવા નવા શબ્દો વિશે જાણવા મળ્યું.બાળકો ને અક્ષર જ્ઞાન ,શબ્દજ્ઞાન, કેવી રીતે આપવું તેની સમજ આપવામાં આવી.

    ReplyDelete
  39. Training sari hati new words janva malyu

    ReplyDelete
  40. Bhaasa sixan talim khub Sara's rahi tajagno e sari mahiti ane margdarsan aapiyu Navi mahiti thi avagat kariya 3 divash ni talimma ganu janva sikhava madiyu

    ReplyDelete
  41. પ્રારંભિક ભાષા તાલીમ સારી હતી.તજજ્ઞો એ ખુબજ સરસ માહિતી આપી તેમજ નવા શબ્દો જાણવા મળ્યા..ટેકનોલોજી નો સારો ઉપયોગ થયો.. its good

    ReplyDelete
  42. તાલીમમાં ખૂબ જ સારી નવીન માહિતી મળી છે. તજજ્ઞ મિત્રો દ્વારા સારી માહિતી આપવામાં આવી છે.

    ReplyDelete
  43. એકંદરે ત્રણ દિવસીય તાલીમ બાબત સારી રીતે પાર પડે વાંચન કૌશલ્ય લેખન કૌશલ્ય અને મૌખિક રીતે ની મળી

    ReplyDelete
  44. Bhasha sikshan ni talim khubaj asarkark rite tajgnyo dhvara talim apvama aavi.tajgnyo dhvara test levama aavya temaj khubaj amne mahitgar karvama aavya.talim ma yougya margdarshan pan tajgnya dhvara aapvama aavyu.

    ReplyDelete
  45. તારીખ 17/8/21 થી તારીખ 19 /8/21 એમ ત્રણ દિવસ સુધી પ્રારંભિક ભાષા તાલીમ નું સીમળિયા ન.વ.પ્રા શાળા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એક Crc તરીકે મારા શિરે આવતી કામગીરી મેં ada કરી તેમજ ખૂબ સારી રીતે તાલીમ લીધી

    ReplyDelete
  46. મૌખિક ભાષા વિકાસની તાલીમ મા નવી શિક્ષણ નિતિ અંગે નવીન મુદા ઓ વિશે સારી માહિતી મળી તજજ્ઞો દ્વારા સારી માહિતી મળી.આભાર

    ReplyDelete
  47. પ્રારંભિક ભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ સારી રીતે તજજ્ઞ દ્વારા આપવામાં આવી આ તાલીમ દ્વારા ભાષા માં વાંચન,લેખન તથા મૌખક ભાષા વિકાસ નો બાળકો માં સારી રીતે વિકાસ કરી શકાય તેની સમજ આપી

    ReplyDelete
  48. Khubaj asarkarak rite talim apai.tajgnyo a sari rite talim aapi

    ReplyDelete
  49. તાલીમ ખુબજ સરસ રહી

    ReplyDelete
  50. ઉત્તમ તાલીમ આપી

    ReplyDelete
  51. Khub j knowledgable hti Talim. Khub j mja pdi.

    ReplyDelete
  52. Prarabhik bhasha talim khub saras rite apayi.ghanu janva malyu. kaushly janva malya.lekhan kary kayi rite karavu teni samaj mali.

    ReplyDelete

  53. UnknownAugust 18, 2021 at 10:38 PM
    પ્રારંભિક ભાષા શિક્ષણ ની તાલીમ ખૂબ સારી રીતે તજજ્ઞ દ્વારા આપવામાં આવી આ તાલીમ દ્વારા ભાષા માં વાંચન,લેખન તથા મૌખક ભાષા વિકાસ નો બાળકો માં સારી રીતે વિકાસ કરી શકાય તેની સમજ આપી.

    ReplyDelete
  54. ધોરણ 3થી 4 mts ગુજરાતી તાલીમ

    કુહૂ અને કલશોર વિષય માં તજજ્ઞો દ્વારા બેસ્ટ સમજ, ઉદાહરણ દ્વારા આપી

    ReplyDelete
  55. તાલીમ સારી હતી

    ReplyDelete
  56. ગુજરાતી વિષયની તાલીમ એકંદરે ખૂબ સારી રહે કલશોર માહિતી અને આપવામાં આવી અધ્યયન નિષ્પતિઓ ની માહિતી પણ સારી રીતે આપી એકંદરે તાલીમ ખુબ જ સરસ રીતે આપી

    ReplyDelete
  57. તાલીમ સુંદર મજાની હતી. તાલીમ નિવાસી હોય તો વધુ સારુ અને તાલીમનું સ્થળ કોઈ અન્ય સ્થળ હોય અથવા અન્ય જગ્યા એટલે કે ગ્રાઉન્ડ સાથે હોય એવી જગ્યાએ વધુ પસંદ કરવી. તજજ્ઞો મિત્રો ખુબ જ સારી તાલીમ આપી. ખુબ ખુબ આભાર

    ReplyDelete
  58. આજની વિદ્યા અમૃત મહોત્સવ માઈક્રો ઈપમૃવમેન્ટ લેડ ઇનોવેટિવ પેડેગોજી તાલીમ ખૂબ જ તલસ્પરસી જ્ઞાન મળ્યું.

    ReplyDelete
  59. આ તાલીમ ખુબ સરસ લાગી. ઘણું નવું શીખવા મળ્યું.

    ReplyDelete
  60. આજરોજ જિ. શિ. તાલીમ ભવનમાં NEP -2020 અંતર્ગત મેળવેલ તાલીમમાં NEP -2020 તેમજ પેડાગોજી અંતર્ગત ખૂબ જ તલસ્પર્શી માહિતિ શાળાઓ તેમજ વહીવટી ખાતાકીય પરીક્ષાઓમાં પણ ખૂબ જ ઉપયોગી થઇ શકે એવી મળેલ છે.Thank you DIET VDR

    ReplyDelete
  61. તાલીમ ખુબ સરસ રહી, જૂનું શીખેલ તાજું થયું, તાલીમ વેવસ્થા ખુબ સરસ

    ReplyDelete