જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વડોદરાના આ નવા બ્લોગમાં આપ સૌનુંં સ્વાગત છે.
તાલીમ ભવનના dietvadodara.wordppress.com નામના બ્લોગથી આપ સૌ પરિચિત જ છો. ડાયેટ વડોદરાનો આ નવો બ્લોગ છે.જેના દ્વારા વડોદરા જિલ્લાની શૈક્ષણિક માહિતી, તાલીમ સંદર્ભે માહિતી તેમજ અન્ય ઉપયોગી સાહિત્ય આપ મેળવી શક્શો.
તાલિમ ની પધ્ધતિ ખુબજ રસપ્રદ હતી. ખુબજ સારી તાલિમ રહી.
ReplyDeleteહા તાલીમ ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ રહી
Deleteઆ તાલીમ ખુબ જ સરસ અને ઉપયોગી રહી
Deleteસરસ
Deleteભાષા વિશે ની નવી નવી માહિતી જાણવા મળી તાલીમ ખૂબ જ રસપ્રદ રહી ક્યારેય ન જાણે હોય એવું નવું નવું જાણવા મળ્યું module 1 2 3 ની સમજ સરસ્વતી આપવામાં આવી
Deleteહાખૂબ રસપ્રદ રહી.
Deleteહા તાલિમ ખુબ જ રસ પ્રદ રહી મોડ્યુલ 1થી3ની સમજ આપવામાં આવી ખુબ જ રસ પ્રદ રહી
Deleteઆ તાલીમ ખૂબ ઉપયોગી રહેશે
Deleteખુબ સારી અને રસપ્રદ રહી
Deleteખુબ સારી તાલીમ રહી તાલીમ 1થી 5 માટેની રાખવાની જરૂરિયાત હતી
Deleteહાખૂબ રસપ્રદ રહી.
Deleteતાલીમ ખુબ સરસ રીતે મેળવી
Deleteતાલીમ ખૂબ સુંદર અને સારી રીતે આપી રસપ્રદ અને ઉપયોગી નવીન શબ્દો આવ્યા, અંગ્રેજી શબ્દો આવ્યા.તાલીમ ખૂબ સારી રીતે લીધી.3દિવાસ ઉત્સુકતાપૂર્વક પસાર થયા. Thank you for ભાષા શિક્ષણ ઉપયોગી.
Deleteખુબ સરસ તાલીમ મળી.
Deleteસારી રહી
Deleteખુબ સરસ તાલીમમાં નવું જાણવાનું મળ્યું ડિકો ડીંગ ધ્વનિ ચેતના દ્વારા વાંચન લેખન વગેરે બાબતો ખુબ જ ઉપયોગી થઈ શકે છે એકંદરે તાલીમમાં નવું જાણવા નું મળ્યું તજજ્ઞશ્રીઓ એ ખુબ જ સુંદર અને સારી રીતે તાલીમ આપી
Deleteઉપાધ્યાય પ્રકાશ કુમાર કે
Deleteખૂબ સરસ તાલીમ. શાળામા ઉપયોગ કરીશુ
ReplyDeleteશાળામાં બાળકોના ભાષા કૌશલ્ય વિકસાવવા ઉપયોગ કરીશું
Deleteઆ તાલીમનો બાળકોના ભાષા શિક્ષણમાં ઉપયોગ કરીશું
Deleteહા તાલીમ રસપ્રદ રહી
Deleteહા તાલીમ રસપ્રદ રહી
Deleteખુબ સારી તાલીમ રહી તાલીમ 1થી 5 માટેની રાખવાની જરૂરિયાત હતી
ReplyDeleteસરસ
DeleteHa
Deleteધોરણ ૧થી૫ ની તાલીમ માં હાજર છું
Deleteધોરણ 3થી5ની પ્રારંભિક ભાષા શિક્ષણ ની તાલીમ માં નવું નવું જાણવા મળ્યું,જેમાં ડી કોર્ડિંગ,ધ્વનિ ચેતના દ્વારા વાંચન અને લેખન કરાવવું.ટુંક માં તાલીમ નો હાર્દ એ હતો કે બાળકો અર્થ ગ્રહણ સાથે નું વાંચન,લેખન કરે, સ્વતંત્ર લેખન કરી શકે.તાલીમ માં ખૂબ મજા આવી. અસ્તુ...
ReplyDeleteબાળકોને ભાષા શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી અને પરિણામલક્ષી સાબિત થશે
Deleteઆ તાલીમ થી બાળકોના ભાષાસમૃદ્ધિ મ ઉપયોગી થશે
Deleteઆ તાલીમ થી શિક્ષક અને બાળકો નેનો ભાષા વિકાસ સારો થશે
Deleteખુબ સરસ ચાલી હતી નવું નવું જાણવા મળ્યું વાંચન લેખન નવી નવી રીત જાણવા મળી સારો અનુભવ રહ્યો ખુબ ખુબ આભાર
ReplyDeleteખૂબ જ ઉપયોગી રહી
Deleteખૂબ જ ઉપયોગી અને નવીનજાણવા મળ્યું
Deleteઉપયોગી અને જાણવાલાયક તાલીમ રહી
DeleteGood training
ReplyDeleteએકંદરે સારું જાણવા મળ્યું
Deleteખૂબ જ સરસ રીતે તાલીમ થઈ. નવું નવું જાણવા મળ્યું. નવીન બાબાતોથી વાકેફ થયાં
ReplyDeleteખુબ સરસ
Deleteઆ તાલીમ ખૂબ સરસ રહી અને નવા પ્રવાહો સાથે નવું નવું જાણવા મળ્યું તથા ભાષા ના વિવિધ પાસા ઓ સમજી શક્યા
ReplyDeleteબાળકોને ખૂબ જ ઉપયોગી થશે
Deleteનવીન બાબતોથી વાકેફ થયાં.નવુ જાણવા મળ્યું.
ReplyDeleteઆ તાલીમ ખુબ સરસ થઈ અને નવા પ્રવાહ થી વાકેફ થયા
ReplyDeleteખુબ સરસ
Deleteખુબ સરસ
DeleteGood training.
ReplyDeleteGood
Deleteખૂબ જ સરસ રીતે તાલીમ થઈ. નવું નવું જાણવા મળ્યું. નવીન બાબાતોથી વાકેફ થયાં.
ReplyDeleteતજજ્ઞો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી.
તજજ્ઞો ખૂબ ઉત્સાહી છે.
આ તાલીમ ખુબ સરસ રહી નવીન અને નવુ જાણવા મળ્યું
ReplyDeleteઆ તાલીમ અસરકારક નીવડી અમે અમલીકરણ માટે શાળા કક્ષા સુધી તાલીમ ના ઉદ્દેશ સાથે કામ કરી પરિણામ માટે મહેનત કરીશું
ReplyDeleteતાલિમ ની પધ્ધતિ ખુબજ રસપ્રદ હતી. ખુબજ સારી તાલિમ રહી
ReplyDeleteGood training. Khub Sara's talim madi
ReplyDeleteKhub maja avi
ReplyDeleteધોરણ 3થી5ની પ્રારંભિક ભાષા શિક્ષણ ની તાલીમ માં નવું નવું જાણવા મળ્યું,જેમાં ડી કોર્ડિંગ,ધ્વનિ ચેતના દ્વારા વાંચન અને લેખન કરાવવું.ટુંક માં તાલીમ નો હાર્દ એ હતો કે બાળકો અર્થ ગ્રહણ સાથે નું વાંચન,લેખન કરે, સ્વતંત્ર લેખન કરી શકે.તાલીમ માં ખૂબ મજા આવી.તજજ્ઞો દ્વારા ખુબજ સરસ સમજ મળી.
ReplyDeleteતાલીમમાં ખૂબ મજા આવી.
આ તાલીમ ખૂબ સરસ રહી અને નવીન બાબતોથી વાકેફ થ યા
ReplyDeleteKhub Sara's talim rahi
ReplyDeleteસરસ રહી
ReplyDeleteતાલીમમાં ખૂબ મજા આવી.તાલીમનો શાળા માં ઉપયોગ કરીશું.
ReplyDeleteતાલીમમાં મજા આવી સરસ
ReplyDeleteતાલીમ દીકોર્ડિંગ, બ્લડીંગ પ્રિન્ટ ચેતના વગેરે દ્વારા ભાષા શિક્ષણ ને સચોટ અને અર્થગ્રહણ પૂર્ણ બનાવવાની બાબતો ને ખૂબ સારી સમજ આપી વાંચન લેખન અને સ્વતંત્ર લેખન માટે જરૂરી પાસાઓની સમજ ખૂબ સારી મળી
ReplyDeleteખુબ સરસ તાલિમ રહી
ReplyDeleteનવીન માહિતીથી વાકેફ થયા.
ReplyDeleteઆ તાલીમ અસરકારક નીવડી અમે નવું જાણવા મળ્યું
ReplyDeleteતાલીમ સરસ રહી
ReplyDeleteતાલીમ મા મજા આવી.તાલીમ મા સારુ જાણવા મળ્યું.
ReplyDeleteખુબ સારી અને રસપ્રદ રહી
ReplyDeleteનવીન બાબતોની જાણકારી મળી.મૉઙયુલ 1 થી 3 ની જાણકારી મળી
ReplyDeleteGood
ReplyDeleteTalim MA mama avi
ReplyDeleteઆ તાલીમ ખૂબ સરસ રહી અને નવા પ્રવાહો સાથે નવું નવું જાણવા મળ્યું તથા ભાષા ના વિવિધ પાસા ઓ સમજી શક્યા તેવું તજજ્ઞ દ્વારા સારી સમજ અને માર્ગદર્શન મળ્યુ.
ReplyDeleteએકંદરે ભાષાસજ્જતા ની તાલીમ ખૂબ જ રસપ્રદ અને ઉત્સાહપૂર્ણ કંઈક વિશેષ માહિતી સાથે આપવામાં આવી અને પૂરા સમયમાં કોર્સ પૂર્ણ કરવામાં આવ્યા
ReplyDeleteThali mama Khoob maja Ave
ReplyDeleteએકંદરે તાલીમ ખૂબ સરસ અને રસપ્રદ રહી. નવીન બાબતો થી માહિતગાર થયા.
ReplyDeleteભાષા સજ્જતા તાલીમ માં નવું નવું જાણવા મળ્યું
ReplyDeleteએકંદરે ભાષા સસજ્જતા નિ તાલિમ ખુબ જ રસપ્રદ અને ઉત્સાહ પૂર્ણ કંઇક વિશેષ માહિતી સાથે આપવામાં આવી અને પૂરા સમય કોષ પુર્ણ કરવામાં આવિયા
ReplyDeleteતાલીમ ખુબજ સારી રહી
ReplyDeleteભાષા સજ્જતા તાલીમમાં ડિકોડીગ વિશે નવી જાણકારી મળી બાળકો વાંચન વખતે તેના અર્થગ્રહન પર વિશેષ ભાર મૂકવામાં પ્રયત્ન કરીશુ
ReplyDeleteતાલીમ માં ખુબ મજાઆવી તાલીમ ખુબ સારી rhi
ReplyDeleteતાલીમ ખૂબ રસપ્રદ હતી. ખૂબ સરસ ઘણું બધું શીખવા મળ્યું.
ReplyDeleteધો 3 થી 5 પ્રારંભિક ભાષા શિક્ષણ સજ્જતા ના ત્રણ દિવસ દરમિયાન તજજ્ઞ શ્રીઓ દ્વારા ત્રણે મોડ્યુલ માં ખૂબ જ ઉપયોગી સચોટ અને સાર્થક માહિતી પુરી પાડી. વિવિધ ઉદાહરણો દ્વારા ચર્ચા કરી. વર્ગખંડ માં ઉપયોગી થાય તેવું ભાષા ના પ્રારંભિક જ્ઞાન પૂરું પડ્યું. પ્રારંભિક ભાષા ને લગતી માહિતી થી તાલીમ રસપ્રદ રહી અને ઘણું નવું શીખવા મળ્યું.
ReplyDeleteહા તજજ્ઞ મિત્રોએ અમને બહુ સરસ સમજ આપી
Deleteતાલીમ રસપ્રદ, માહતિસભર અને જ્ઞાનવર્ધક રહીછે.બાળકોને આનો લાભ આપીશું
ReplyDeleteતાલીમ રસપ્રદ રહી. પારંભિક ભાષા શિક્ષણ સજજતા તાલીમમાં ડિકોડીગ વિશે ખૂબ જાણકારી મળી.
ReplyDeleteતાલીમ જૉરદાર રહી અને તજજ્ઞ એ પણ ખુબ સરસ સમજ આપી
ReplyDeleteખૂબ જ સરસ રીતે તાલીમ થઈ. નવું નવું જાણવા મળ્યું. નવીન બાબાતોથી વાકેફ થયાં.
ReplyDeleteતજજ્ઞો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી.
તજજ્ઞો ખૂબ ઉત્સાહી છે.
Reply
ખૂબ સુંદર તાલીમ.શિક્ષણની ઘણી નવી પદ્ધતિઓથી માહિતગાર થવાયુ.
ReplyDeleteતાલીમ ખૂબ સારી ઉપયોગી હતી, નવા નવા શબ્દો થી જાણ થઈ, બાળકો ને કઈ રીતે વધુ સારી રીતે શિક્ષન કરાવી શકાય એ થી માહિતગાર થયા
ReplyDeleteતાલીમ ખૂબ ઉપયોગી હતી નાસ્તાનું આયોજન પણ સરસ હતું પ્રારંભિક શિક્ષણ વિશે પણ ઘણા બધા નવા શબ્દો જાણવા મળ્યા તજજ્ઞ મિત્રો પણ સારો સહકાર મળ્યો બધી જ રીતે કાલે માં ખૂબ જ મજા આવે અને ગણિત સંતોષકારક રહે
ReplyDeleteતાલીમ ખુબ ઉપયોગીતાલીમ ખૂબ સારી ઉપયોગી હતી, નવા નવા શબ્દો થી જાણ થઈ, બાળકો ને કઈ રીતે વધુ સારી રીતે શિક્ષન કરાવી શકાય એ થી માહિતગાર થયા
ReplyDeleteતાલીમ ખૂબ સારી હતી ઘણું બધું નવું જાણવાનું મળ્યું. તાલીમમાં મજા આવી.
ReplyDeleteઆ તાલીમ થી બાળકોના ભાષાસમૃદ્ધિ મ ઉપયોગી થશે
ReplyDeleteખુબ સરસ
ReplyDeleteઆ તાલીમથી બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડશે.
ReplyDeleteખૂબ સરસ
ReplyDeleteTalim mahiti khub saras rite apana awi,bhasa shixan na nutan pravah itu vakhef krwama awi, vyavastha khub sari
ReplyDeleteતાલીમ ખુબ સરસ હતી સફળતાપૂર્વક પૂર્ણ કરી
ReplyDeleteખૂબ જ સરસ તાલીમ રહી....
ReplyDeleteતાલીમ ખૂબ રસપ્રદ હતી.ઘણું બધું શીખવા મળ્યું.
ReplyDeleteખુબ સરસ તાલીમ રહી
ReplyDeleteઆ તાલીમ ખૂબ રસપ્રદ રહી. ઘણુ બધુ નવુ જાણવા મળ્યુ. તજજ્ઞશ્રીઓએ પણ મૂળાક્ષરોની રમત ધ્વારા સારી સમજ આપી.અમે આ તાલીમ ખૂબ સફળતાપૂર્વક પૂણે કરી. ધન્યવાદ 🙏
ReplyDeleteતાલીમ ખુબ સારી રીતે આપવામાં આવી રસપ્રદ રહી મોડયુલ 1,2,3 ની સમજ આપવામા આવી નવીન શબ્દો જાણવાના મળ્યાં
ReplyDeleteઆ તાલીમ ખૂબ રસપ્રદ રહી.તાલિમ ની પધ્ધતિ ખુબજ રસપ્રદ હતી, નવા નવા શબ્દો થી જાણ થઈ, બાળકો ને કઈ રીતે વધુ સારી રીતે શિક્ષન કરાવી શકાય એ થી માહિતગાર થયા
ReplyDeleteતાલીમ ખૂબ સરસ રહી તજજ્ઞ સાહેબશ્રી એ ખૂબ સરસ સમજાવ્યું
ReplyDeleteખૂબ જ સરસ તાલીમ છે
ReplyDeleteતાલીમ ખૂબજ સુંદર રહી મોડ્યુલ ૧.૨.૩ ની સમજ આપી
ReplyDeleteVerry good
ReplyDeleteતાલીમ એકંદરે સારી રહી..તજજ્ઞશ્રીઓ દ્વારા ખૂબ સરસ માહિતી આપી તાલીમ રસપ્રદ રહી..કઈક નવું જાણવા શીખવા મળ્યું.જે વર્ગ માં ઉપયોગ કરી શિક્ષણ વધુ અસરકારક બનાવવાની પ્રેરણા મળી...
ReplyDeleteતાલીમ ખૂબ સરસ તજજ્ઞો દ્વારા આપવામાં આવી જે નતું જનતા તે નવું જાણવા મળ્યું નવા શબ્દો ની ઓળખ થઇ અને ઓછા સમય માં કઈ રીતે બાળકો,ઓફિસ વર્ક, તેમજ શાળા માં કાર્ય કરવું તેની જાણકારી મળી એકંદરે તાલીમ ખુબજ અસરકારક અને પ્રેરણા રૂપ આપવમાં આવી. જય સ્વામિનારાયણ....
ReplyDeleteતાલીમ ખૂબજ સરસ રહી છે મૉડયુંલ ની ઉંડાણ પુર્વક સમજ આપવા મા આવી છે
ReplyDelete7 PM
ReplyDeleteતાલીમ ખૂબ સારી હતી ઘણું બધું નવું જાણવાનું મળ્યું. તાલીમમાં મજા આવી
તાલીમ ખૂબ સારી હતી ઘણું બધું નવું જાણવાનું મળ્યું. તાલીમમાં મજા આવી
ReplyDeleteતાલીમ લીધા બાદ ભાષા શિક્ષણને વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તેની સારી એવી માહિતી મળી છે.... મોડ્યુલ મળ્યું હોત તો વધુ સારું....
ReplyDeleteતાલીમ એકંદરે સારી રહી..તજજ્ઞશ્રીઓ દ્વારા ખૂબ સરસ માહિતી આપી તાલીમ રસપ્રદ રહી..કઈક નવું જાણવા શીખવા મળ્યું.જે વર્ગ માં ઉપયોગ કરી શિક્ષણ વધુ અસરકારક બનાવવાની પ્રેરણા મળી.
ReplyDeleteસરસ
ReplyDeleteઆજની તાલીમ ખૂબ જ રસપ્રદ રહી આવી તાલીમ વારંવાર થવી જોઇએ વગેરે જેવી અસર માહિતી જાણવા મળ્યું આ તાલીમ રાખવા બદલ ખુબ ખુબ આભાર હાજર ન પણ એટલા જ હસ્યા હતા અને ખુબ જ સરસ મજાનું બાથરૂમને પૂરુ પાડેલ છે તેમનો પણ ખુબ ખુબ આભાર તાલીમાર્થીઓ પર સુંદર રીતે તરીકે સહકાર બદલ આભાર
ReplyDeleteતાલીમ ખૂબ સરસ તજજ્ઞો દ્વારા આપવામાં આવી જે નતું જનતા તે નવું જાણવા મળ્યું નવા શબ્દો ની ઓળખ થઇ અને ઓછા સમય માં કઈ રીતે બાળકો,ઓફિસ વર્ક, તેમજ શાળા માં કાર્ય કરવું તેની જાણકારી મળી એકંદરે તાલીમ ખુબજ અસરકારક અને પ્રેરણા રૂપ આપવમાં આવી. જય સ્વામિનારાયણ..
ReplyDeleteતાલીમ એકંદરે સારી રહી..તજજ્ઞશ્રીઓ દ્વારા ખૂબ સરસ માહિતી આપી તાલીમ રસપ્રદ રહી..કઈક નવું જાણવા શીખવા મળ્યું.જે વર્ગ માં ઉપયોગ કરી શિક્ષણ વધુ અસરકારક બનાવવાની પ્રેરણા મળી... મોડ્યુલ મળ્યુ હોત તો વધારે સારું રહેત.આભા
ReplyDeleteતાલીમ ખૂબ જ સુંદર અને રસપ્રદ રહી . તમામ તજજ્ઞ મિત્રોએ મોડ્યુલ ૧,૨,૩,ની સુંદર સમજ આપી...
ReplyDeleteઆ તાલીમ ખૂબ સરસ હતી.
ReplyDeleteભાષાશિક્ષણની વિવિધ પદ્ધતિની સમજ મળી, ખૂબ સરસ તાલીમ રહી.
ReplyDeleteતાલીમ સરસ અને રસપ્રદ રહી
ReplyDeleteતાલીમ ખુબ સરસ રહી તજજ્ઞો દ્વારા અમને ખૂબ સારી માહિતી આપવામાં આવી અને ખુબ સરસ રીતે સમજાવ્યું ત્યારબાદ ધ્વનિ જાગૃતી,ડિકો ડીંગજેવી ઘણી બધી માહિતી આપવામાં આવી અને ખુબ સરસ માહિતી અમે લીધી છે અને એમ બાળકો સુધી પહોંચાશુ.
ReplyDelete
ReplyDeleteભાષા વિશે ની નવી નવી માહિતી જાણવા મળી તાલીમ ખૂબ જ રસપ્રદ રહી ક્યારેય ન જાણે હોય એવું નવું નવું જાણવા મળ્યું module 1 2 3 ની સમજ સરસ રીતે આપવામાં આવી
પ્રારંભિક ભાષા શિક્ષણની સરસ માહિતી આપવામાં આવી.તાલીમ સરસ રહી, તજજ્ઞો દ્રારા મોડયુલ 1/2/3ની મુદ્દાસરની રસપ્રદ માહિતી મળી શિક્ષકો અને બાળકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
ReplyDeleteતાલીમ ખુબ જ સરસ હતી module 1 2 3 ની તાલીમ તજજ્ઞ મિત્રો દ્વારા સારી રીતે આપવામાં આવી ઘણી બાબતો નવી નવી જાણવા મળી જે બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું
ReplyDeleteતાલીમ ખૂબ સરસ રહી.તજજ્ઞ શ્રીઓ એ ખૂબ સરસ રીતે તાલીમ આપી.
ReplyDeleteતાલીમ ખુબ જ સરસ હતી આ તાલીમમાં ઘણું નવું નવું જાણવા મળ્યું આ તાલીમનો અમે બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું
ReplyDeleteતાલીમ ખૂબ સરસ અને રસપ્રદ રહી.
ReplyDeleteતાલીમ ખૂબ સરસ રહી
ReplyDeleteતાલીમ બધા નો સહકાર સારો રહીયો.મોડ્યુલ ૧,૨, ૩ની સમજ આપી.તાલીમ લેવાની મજા આવી છે.👍🙏
ReplyDeleteતાલીમ ખુબ જ સારી હતી. નવીન શબ્દોથી માહિતગાર થયા દા.ત (ડિકોડીંગ) મોડ્યુલ ૧૨૩ ની તાલીમના તજજ્ઞો મિત્રો દ્વારા ખુબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું. જે નવી બાબતો બાળકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશું.
ReplyDeleteતાલીમ માં ભાષા વિશે ખૂબ સારી માહિતી મળી હુ બાળકો સુધી આ માહિતી પહોચાડીશ.
ReplyDeleteતાલીમ ખૂબ સારી રહી. ભાષા વિશે ઘણું બધું જાણવા મળ્યું.
ReplyDeleteતાલીમમાં ઘણુંજ શિખવા મળયું
ReplyDeleteતાલીમ ખૂબ સારી રહી
ReplyDeleteતાલીમમાં ધણું નવું શિખવાનું મળ્યું. નવી પધ્ધતિ વિશે જાણવા મળ્યું તાલીમ ધણી સારી લિગી
ReplyDeleteધો 3 થી 5 પ્રારંભિક ભાષા શિક્ષણ સજ્જતા ના ત્રણ દિવસ દરમિયાન તજજ્ઞશ્રીઓ દ્વારા ત્રણે મોડ્યુલ માં ખૂબ જ ઉપયોગી સચોટ અને સાર્થક માહિતી પુરી પાડી.વિવિધ ઉદાહરણો દ્વારા ચર્ચા કરી. વર્ગખંડ માં ઉપયોગી થાય તેવું ભાષા ના પ્રારંભિક જ્ઞાન પૂરું પડ્યું. પ્રારંભિક ભાષા ને લગતી માહિતી થી તાલીમ રસપ્રદ રહી અને જ્ઞાન સાથે ગમ્મત થી ઘણું નવું શીખવા મળ્યુ
ReplyDeleteતાલીમ ખુબ સારી રહી. નવીન જાણકારી પ્રાપ્ત થઇ. તાલીમ ના પ્રવાહો બાળકો સુધી પહોંચાડી શિક્ષણ માં ઉપયોગી બનાવીશુ
ReplyDeleteબોડેલી તાલુકા ની ચલામલી ખાતે યોજાયેલી ભાષા શિક્ષણ ની તાલીમ ખુબ જ સરસ રીતે યોજવામાં આવી જેમાં ભાષા શિક્ષણ ને અંદર આવતા નવીન શબ્દો ભાવ નવીન શબ્દો જેવાકે ડીકોડિંગ એફ એલ જેવા શબ્દોનું ફુલ ફોર્મ જાણવા મળ્યું એકંદરે ભાષા શિક્ષક ની તાલીમ શાળા કક્ષાએ ખુબજ ઉપયોગી અને કારગત નીવડશે આભાર
ReplyDeleteતાલીમ સારી અને નવું જાણવા મળ્યું
ReplyDeleteતાલીમ ખૂબ જ સરસ
ReplyDeleteધો 3 થી 5 પ્રારંભિક ભાષા શિક્ષણ સજ્જતાની તાલીમમાં ખુબ મજા આવી.ત્રણ દિવસ દરમિયાન તજજ્ઞશ્રીઓ દ્વારા ત્રણે મોડ્યુલનની ખૂબ જ સુંદર, સચોટ અને સાર્થક માહિતી પુરી પાડી.વિવિધ ઉદાહરણો દ્વારા ચર્ચા કરી. વર્ગખંડ માં ઉપયોગી થાય તેવું ભાથું પીરસવામાં આવ્યું. પ્રારંભિક ભાષા ને લગતી માહિતી થી તાલીમ રસપ્રદ રહી અને જ્ઞાન સાથે ગમ્મત થી ઘણું નવું શીખવા મળ્યુ.નવા નવા શબ્દો જાણવા મળ્યાં.
ReplyDeleteતાલીમ ખૂબ સુંદર અને સારી રીતે આપી રસપ્રદ અને ઉપયોગી નવીન શબ્દો આવ્યા, અંગ્રેજી શબ્દો આવ્યા.તાલીમ ખૂબ સારી રીતે લીધી.3દિવાસ ઉત્સુકતાપૂર્વક પસાર થયા. Thank you for ભાષા શિક્ષણ ઉપયોગી.
ReplyDeleteતાલીમ ખૂબ સરસ રહી...ઘણું બધું જાણવા મળ્યું....
ReplyDeleteDhoran 12 ne apavi joyati
ReplyDeleteપ્રારંભિક ભાષા શિક્ષણની સરસ માહિતી આપવામાં આવી.તાલીમ સરસ રહી, તજજ્ઞો દ્રારા મોડયુલ 1/2/3ની મુદ્દાસરની રસપ્રદ માહિતી મળી શિક્ષકો અને બાળકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે
ReplyDeleteSari
ReplyDeleteKhub saras
ReplyDeleteતાલીમ ખૂબ સુંદર અને સારી રીતે આપી રસપ્રદ અને ઉપયોગી નવીન શબ્દો આવ્યા, અંગ્રેજી શબ્દો આવ્યા.તાલીમ ખૂબ સારી રીતે લીધી.3દિવાસ ઉત્સુકતાપૂર્વક પસાર થયા. Thank you for ભાષા શિક્ષણ ઉપયોગી. Patel ripalkumar k bamboj shala dabhoi
ReplyDeleteTalim sari hati je amne saras samaj padi
ReplyDeleteતાલીમ ખૂબ સરસ રહી અને ઉપયોગી નીવડશે
ReplyDeleteSaras hati
ReplyDeleteKkhub Sara's hati
ReplyDeleteખુબ સરસ
ReplyDeleteપ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ માં આપવામાં આવેલ માહિતીને બાળકો ને વધુ સારી રીતે હું વાચન લેખન વધુ સારી રીતે શીખવવા માટે મદદરૂપ નીવડશે.
ReplyDeleteBhasha sixshn ni talim ma tajgnodvara tran modyul ni khubaj sundar ane sachot mahitipuri padi undaharno dvara vargkhndma upyogi mahiti aapi talim rashprad rahi ane gan sathe gamnt thi ghani shikhva malyunava nava sabdo janva makya
ReplyDeleteપ્રારંભિક તાલીમ નું આયોજન ત્રણ દિવસનો હતું તેમાં વાંચન લેખન કૌશલ્ય અને the best performance for c.r.c.imp points in notebook.
ReplyDeleteતાલીમ ખુબજ સારી રહી અને વ્યવસ્થા પણ સારી હતી
ReplyDeleteતાલીમ ખુબ જ સરસ રહી ગણું નવું જાણવા મળ્યું
ReplyDeleteતાલીમ માહિતીસભર રહી
ReplyDeleteભાષા શિક્ષણ તાલીમ ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી બની.
ReplyDeleteખૂબ જ સારી તાલીમ રહી.નવું જાણવા મળ્યું
ReplyDeleteતાલીમ ખુબ સરસ રહી ઘણું બધું નવું જાણવા મળ્યું
ReplyDeleteપ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ બહુ જ સરસ હતી અને અમને ઘણું બધું નવું શીખવા મળ્યું.
ReplyDeleteતજજ્ઞ ની તૈયારી સારી હતી
ReplyDeleteઆ તાલીમ ખૂબ જ્ઞાનસભર હતી.કુદરતી વાતાવરણ માં પક્ષીઓ ના કલરવ સાથે આધુનિક ટેકનોલોજીના સથવારે ભણવાની મજા આવી.
ReplyDeleteતાલીમ ખૂબ જ સરસ રીતે મળી
ReplyDeleteપ્રારંભિક ભાષા સજ્જતા તાલીમ ઘો-3થી5, તાલીમ ભવન વડોદરા. ત્રણ દિવસની તાલીમમાં ભાષાની અલગ-અલગ પધ્ધતિ ઓ પધ્ધતિસર શીખવા મળી. બાળકોને પધ્ધતિસર શીખવામાં મદદરૂપ થશે.ગુજરાતી ભાષા ને ખૂબ સરળ બનાવી શકાય છે.
ReplyDeleteતાલીમ ખૂબ જ સારી હતી કુદરતી વાતાવરણમાં તાલીમ હતી. તજજ્ઞ મિત્રો પણ ખૂબ જ સારા હતા. નાસ્તાની વ્યવસ્થા પણ ખૂબ સારી હતી. ઘણું બધું નવું જાણવા મળ્યું. નવા શબ્દો અને નવા પ્રવાહોથી માહિતગાર થયા.
ReplyDeleteની ખૂબ જ મજા આવી. નાસ્તામાં ખુબ મજા આવી.
પ્રારંભિક ભાષા શિક્ષણ તાલીમ બહુ સરસ. ઘણુ જાણવા મળ્યુ. વર્ગ ખંડમાં ઉપયોગી થશે.
ReplyDeleteGCERT તરફથી,ડીએટ તરફથી મહેનત જણાઈ આવે છે.
ReplyDeleteતાલીમ આપવામાં તમામ પ્રકારના પુરુષપ્રયત્ન કરેલા જણાઈ
આવ્યા.વિષયવસ્તુમાં હજી LIVE varg ,prectical
path,drastant ,prasang,module ni bhasa metter saral ane samjay tevi bhasama hoy to vadhu saru.
એકંદરે ખૂબ સરસ તાલીમ
ReplyDeleteતાલીમ માહિતીસભર અને ખુબજ સરસ રહી.
ReplyDeleteએકંદરે તાલીમમા સગવડ સારી .સારુ શિખવાનુમલીયુ
ReplyDeleteBanne nava pustako kuhu ane kalshore vishesh ni visheshta vishe undan purvak mahiti melvi
ReplyDeleteBhash talim ma nava aajmaishi pustako ni sundar samaj melvi
ReplyDeletePankhar pri. School
Kamleshbhai
blog બનાવવાની તુષારભાઈ સાહેબ દ્વારા ખૂબ જ સુંદર તાલીમ આપવામાં આવી
ReplyDelete